વર્જિન હોવાથી લગ્નજીવન વધુ સુખી રહે છે

બુધવાર, 8 ઑગસ્ટ 2018 (20:45 IST)
મોટાભાગના પુરૂષોનુ લગ્નજીવન શરૂ કરવાની સાથે વર્જિન પત્ની જ હોવી જોઈએ એવા વિચાર ધરાવે છે. તો શુ આ વિચાર યોગ્ય છે ? 
 
ડેલી મેલ પર છપાયેલ સમાચાર મુજબ હોલીવુડના મેગાસ્ટાર ટૉમ હૈક્સ બોલે છે કે આજ સુધી તેમના જીવનમાં ફક્ત બે જ લવર્સ આવી. તેમના મુજબ પ્રેમ પછી લગ્ન કરીને કોઈની સાથે જીવન વિતાવવા માટે અનેક વાતોનો ખ્યાલ રાખવાનો  હોય છે. 
 
એક સેક્સ થેરેપિસ્ટ અને કાઉંસલર જુલિન કોલનુ માનીએ તો મોટાભાગના લોકો સેટલ થતા પહેલા 5થી 8 સંબંધો બનાવી ચુક્યા હોય છે. તેમના મુજબ આવા સંબંધો તેમને વધુ શીખવાડી દે છે. 
 
તેમણે કહ્યુ કે જો યુવક અને યુવતી બંને જ વર્જીન હોય તો જીંદગીની અનેક વાતો તેઓ સાથે જ શીખે છે અને તેમની સેક્સ લાઈફ વધુ સારી હોય છે. 
 
બીજી બાજુ એવા લોકો જેમના અનેક લોકો સાથે સેક્સુઅલ સંબંધ હોય છે તેઓ અસલ પ્રેમને જલ્દી નથી સમજી શકતા.  અનેક લોકો સાથે સંબંધ રાખવાનો મતલબ છે સેક્સ લાઈફને એકદમ રૂટીન બનાવી લેવી જેનાથી જીદગીમાં જોશને બદલે થાક અને બોરિયત આવી જાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

LOADING