સેક્સ સમયે મહિલાઓના મોઢેથી નીકળતા સાઉંડસ

શુક્રવાર, 24 ઑગસ્ટ 2018 (18:25 IST)
સેક્સ એક એવું સુખ છે જેને પુરૂષ અને મહિલાઓ બન્ને જ મેળવે છે. આ સુખની પ્રાપ્તિ માટે એ બન્ને જ એક બીજાને જુદી-જુદી રીતે આકર્ષિત કરે છે. શું તમને ખબર છે મહિલાઓના મોઢેથી નીકળતા સાઉંડસ પુરૂષ પાર્ટનરને દીવાના બનાવી નાખે છે. ઘણીવાર તો મહિલાઓ ખોટા અવાજો કાઢે છે. આવું તેઓ તેમના  પાર્ટનરને એક્સાઈટમેંટ કરવા માટે કરે છે. અને આ ખરું છે કે સેક્સ કરતી વખતે કરવામાં આવતા અવાજ પુરૂષને પાગલ કરી  નાખે છે. 
ઓહ બેબી- આ એ વર્ડ છે, જે દરેક પુરૂષ સેક્સ કરતી વખતે સાંભળવા ઈચ્છે છે. કહેવાના સ્ટાઈલથી એના ઘણા મીનિંગ અર્થ નીકળે છે. ઈંટરકોર્સના સમયે કહેવાનો અર્થ છે કે એ તમને ફિજિકલી મિસ કરી રહી હતી અને હવે તમે તેને મળી જવાથી એ બહુ ખુશ છે. વારેઘડીએ બોલીને તમને એ સ્લો કરવાનું ઈંડિકેશન પણ આપે છે. 
યેહ્હ્હ્હ્ - આનું અર્થ છે કે તમે જે સ્ટેજ પર છો, એ એને પૂરી રીતે એંજોય  કરી રહી છે. આ તમારા પાર્ટનરનું  એક્સાઈટમેંટ આટલું વધારી નાખશે કે એ તમને સેટિસ્ફાઈટ કર્યા વગર રોકી નહી શકે. 
 
આઉચ- આ નેચરલ સાઉંડ તમારા મોઢાથી ત્યારે નિકળે છે , જ્યારે તમે ઈજ્વાય કરતા-કરતા હર્ટ થઈ જાવ  છો. આ પેન (દર્દ) થોડા સમય માટે હોય છે, પણ પુરૂષને આ સાંભળીને સારું લાગે છે. ખાસ કરીને , જયારે એ તમને  બાઈટ કરે, વાઈલ્ડ થઈને તમારા હાથ-પગ પકડી લે કે તમારા વાળ ખેંચીને તમારા ચેહરાને કિસ કરવા માટે નિકટ લાવે. 
આહ- આ એ સાઉંડ છે, જે તમે ફિલ્મી સીનમાં સાંભળ્યો હશે. આ સાઉંડ સેક્સના એ સમયે સંભળાય છે , જ્યારે આપ પ્રેમના સાગરમાં સુખનો અનુભવ કરતા ડુબકી લગાવી રહ્યા હશો. 
યેસ- આ સાઉંડ ક્લાઈમેક્સ તરફ વધવાના ઈશારા છે. જ્યારે મહિલાઓની એક્સાઈટમેંટ પીક પર હોય છે. ત્યારે આ આવાજ સંભળાઈ શકે છે. આ તમારા પાર્ટનરને એક વાર ફરીથી એને ફૂલ એનર્જી સાથે તમારા પર અટૈક કરશે અને એ વાઈલ્ડનેસ તમને ભરપૂર લુત્ફ આપશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

LOADING