ફર્સ્ટ ટાઈમ સેકસ વખતે મહિલાઓને સતાવે છે આ 10 ડર

શનિવાર, 25 ઑગસ્ટ 2018 (00:01 IST)
જો તમારી પાર્ટનરના આ ફર્સ્ટ ટાઈમ સેક્સ છે , તો એને મનમાં ઘણા સવાલ થશે . કિલ્ક કરીને જાણો એના આ 10 ડર, અને પછી તેને  એ મુજબ અનુભવ કરાવો  કે જ્યારે સુધી તમે એની સાથે છો એની સાથે કઈક પણ ખોટું થઈ શકે નહી...  

જો હું દર્દ સહન ન કરી શકી તો ? 
 
કેટલાક અનુભવો વિશે જાણીને આ ડર વધી જાય છે. 

ખબર નહી કેટલી બ્લીડિંગ થશે ? .... જો વધારે બ્લડ નિકળશે તો ? 
 
આ ડર એને વધારે સતાવે છે , જે લોહીનું  એક ટીપાં પણ દેખાય ન જાય  . 

 
જો હું પ્રેગ્નેંટ થઈ ગઈ તો ? 
 
સેફ સેક્સ હોવા છતાંય છોકરીઓમાં પ્રેગ્નેંટ થવાનું ડર  રહે છે એ ભલે પહેલી વાર હોય કે દરેક વાર
 

જો હું સેક્સ નહી કરી શકી તો ? જો નહી કરીસ શકી તો શું થશે ? 
 
સમય સાથે ડર ખત્મ થઈ જાય છે પણ મહિલાઓને સેક્સને લઈને બીજા કારણોથી ડરે છે 

જો હું સેક્સ નહી કરી શકી તો ? જો નહી કરીસ શકી તો શું થશે ? 
 
સમય સાથે ડર ખત્મ થઈ જાય છે પણ મહિલાઓને સેક્સને લઈને બીજા કારણોથી ડરે છે 

બ્વાયફ્રેડ છોડી દેશે તો  ? 
 
ઘણા લોકો આ ડરના કારણે ન  ઈચ્છતા સેક્સ કરી લે છે , કારણકે જો સેક્સ ન કર્યું તો એમનો બ્વાયફ્રેંડ એમને છોડી દેશે અને આવો કે બીજો કોઈપણ ડર મનમાં છે તો સેકસનો પૂરો આનંદ કેવી રીતે મળશે ! 

 
જો હુ સારી રીતે નહી કરી શકીશ તો ? 
 
સામાન્ય રીતે આ ડર પુરૂષમાં વધારે હોય છે અને આ કારણે પુરૂષ પણ  સેકસ કરતા ગભરાય  છે . પણ ઘણી વાર આ ડર મહિલાઓમાં પણ જોવા મળે છે. પણ એ એને છિપાવી લે છે@! 

જો મને કોઈ રોગ થઈ જશે તો ? 
 
જર્મોફોબિક લોકો કોઈની સાથે હાથ મિલાવતા ડરે છે કે કોઈ સંક્રમણ ન થઈ જાય સેક્સ તો ભૂલી જાઓ! 

 
ક્યાં હું એસેક્સુઅલ તો નહી ? 
 
ઘણા લોકો સેક્સ એ માટે કરવા ઈચ્છતા નથી  કારણ કે તેમને એ માટે કોઈ ઉત્તેજના થતી નથી અને આવુ છે તો એમા કોઈ ખોટું નથી. 


 
સેક્સથી ડર નહી લાગતો  સાહેબ , પેનિટ્રેશનથી લાગે છે
 
વેજનિજ્સમ એ સિચુએશન છે જેમાં મહિલાઓને કોઈ પણ રીતે પેનિટ્રેશનથી ડર લાગે છે પછી એ ટેંપાન છે . 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

LOADING