કરવા ચોથના દિવસે ના કરો આ 4 ભૂલ ...

Webdunia
શુક્રવાર, 26 ઑક્ટોબર 2018 (00:49 IST)
* કરવા ચોથ વાળા દિવસે મહિલાઓ ખાસ રીતે લાલ કપડા પહેરવા જોઈએ. કારણકે લાલ રંગને હિન્દુ ધર્મમાં શુભ રંગનો પ્રતીક ગણ્યું છે. 
* ભૂલથી પણ કરવા ચૌથના દિવસે ભૂરા કે કાલા કપડા નહી પહેરવા જોઈએ  
* ઉપવાસના દિવસે મહિલાઓને કોઈ બીજા માણસને દૂધ, દહીં ચોખા કે સફેદ કપડા નહી આપવું જોઈએ.  
* કરવા ચોથના દિવસે મહિલાઓને પોતાનાથી મોટી ઉમરની કોઈ પણ વડીલ મહિલાઓનો અપમાન નહી કરવું જોઈએ. આવું કરવું અશુભ ગણાય છે. 
* ચાંદા જોતા પહેલા મહિલાઓએ માં ગૌરીની પૂજા કરવી નહી ભૂલવું જોઈએ. પૂજા અર્ચના પછી માંને પૂરી અને હલવાનો પ્રસાદ જરૂર અર્પિત કરવું જોઈએ. 

જાણો કેમ સૃષ્ટિનો પ્રથમ દિવસ ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે

love month - ફેબ્રુઆરી એટલે પ્રેમ વ્યકત કરવાનો મહિનો

દિવો પ્રગટાવતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો થશે ધન હાનિ

સાવધાન ટૉયલેટ કરતા સમયે ભૂલીને પણ ન કરવી 4 આ ભૂલ

ગોવામાં જોવાયું રિયા સેનનો હૉટ અંદાજ

સંબંધિત સમાચાર

Mouni મૌની રૉયનો બોલ્ડ અંદાજ

નોરા ફતેહીનો ગ્લેમરસ અવતાર

પ્રિયંકા ચોપડાની ડ્રેસ પર ફિદા થયા નિક જોનસ, દેશી ગર્લ બોલી- બહુજ ખરાબ પત્ની છું હું

Kesari Movie Review - પરાક્રમ અને માનવીય પ્રેમની ગાથા

જુઓ બોલીવુડ સિતારાએ આ રીતે મનાવી હોળી Bollywood celebrities holi

ગુજરાતી જોક્સ - નોન વેજ જોક્સ

ગુજરાતી જોકસ - હવે તો હુ દિવસ રાત કરીશ

ગુજરાતી જોક્સ - આને કહેવાય જોક્સ

ગુજરાતી જોક્સ- તોફાની જોક્સ

ગુજરાતી જોક્સ- ના રે ગાંડી આવું નહી હોય

આગળનો લેખ