Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

UP- બિજનૌરમાં કેમિકલ ફેક્ટ્રીમાં બૉયલર ફાટવાથી 6 મજૂરોની મૌત, ઘણા લોકો ઘાયલ થયા

UP- બિજનૌરમાં કેમિકલ ફેક્ટ્રીમાં બૉયલર ફાટવાથી 6 મજૂરોની મૌત, ઘણા લોકો ઘાયલ થયા
, બુધવાર, 12 સપ્ટેમ્બર 2018 (10:53 IST)
યૂપીના બિજનૌર જિલ્લામાં મોહિત પેટ્રો કેમિકલ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટથી છ કર્મચારીઓની મૌત થઈ છે અને ઘણા ગંભીર રૂપથી ધાયલ છે. 
 
બિજનૌર નગીના માર્ગ પર સ્થિત મોહિત પેપર મિલ અને કેમિકલ પ્લાંટમાં ગેસની ટેંકમાં વિસ્ફોટ થયો, ત્યારબાદ ફેક્ટરીમાં આગ લાગી હતી. ફેક્ટરીમાં આગ લાગવાના સમાચાર મળ્યા બાદ ત્યાં કામ કરી રહેલા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ત્યાં જણાવી રહ્યું છેકે મજૂરોમાં બે સ્થિતિ ગંભીર છે એક મજૂર લાપતા જણાવી રહ્યું છે. 
 
આગ લાગી હોવાની માહિતી મળતાં જ ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ અને પોલીસ ગોઠવી દેવામાં આવી છે. ફેક્ટરીમાં ફસાયેલા લોકોને કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ganesh Chaturthi-ગણેશજીની સ્થાપના અને પૂજા વિધિ Video