Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઇંદૌર- ધર્મગુરૂથી મળ્યા પછી પ્રધાનમંત્રી આજે દાઉદી બોહરા સમુદાયને કરશે સંબોધિત

ઇંદૌર- ધર્મગુરૂથી મળ્યા પછી પ્રધાનમંત્રી આજે દાઉદી બોહરા સમુદાયને કરશે સંબોધિત
, શુક્રવાર, 14 સપ્ટેમ્બર 2018 (07:51 IST)
દાઉદી બોહરા સમાજના ધર્મગુરૂ સૈયદના મુફદ્દીનથી મળવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઈંદૌર પહોંચશે. જિલ્લાધિકારી નિશાંત વરવડેએ જણાવ્યુ કે દાઉદી બોહરા સમાજના ધર્મગુરૂથી મળવા પ્રધાનમંત્રી 14 સેપ્ટેમ્બરને અહીં આવવાનો કાર્યક્રમ સંભવિત છે. તેના માટે જરૂરી તૈયારીઓ પૂરી કરી છે. 
 
તેણે જણાવ્યું કે સરકારી સ્તર પર સંકેત મળ્યા છે કે પ્રધાનમંત્રીના ઈંદૌર દોરા ખૂબ નાનું રહેશે. 
 
એક અંદાજ પ્રમાણે ઈંદૌરમાં દાઉદી બોહરા સમાજની જનસંખ્યા 35000ની આસપાસ છે. આ જનસંખ્યાના આશરે 40 ટકા ભાગ શહરના તે પશ્ચિમી ક્ષેત્રમાં વસાયેલો છે. 
 
શહરમાં તેમના 20 દિવસીય પ્રવાસના સમયમાં સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન ધાર્મિક પ્રવચન આપશે. તેની સાથે જ ત્રણ મસ્જિદના ઉદ્ઘાટન કરશે. પ્રવક્તાના મુજબ દાઉદી બોહરા સમાજના ધર્મગુરૂના દીદાર અને તેમના પ્રવચન સાંભળવા માટે 40 થી વધારે ક્ષેત્રના નજીક 1.7 લાખ લોકોના ઈંદૌર પહોંચવાની આશા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

JIOની ધમાકેદાર ઓફર, ફક્ત આટલા રૂપિયામાં જ આપી રહ્યા છે 3 મહિના માટે 126 GB ડેટા