Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા, લોકો ઘરની બહાર નિકળી ગયા

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા, લોકો ઘરની બહાર નિકળી ગયા
, રવિવાર, 1 જુલાઈ 2018 (16:34 IST)
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપનું કેંદ્ર બિંદુ હરિયાણાના સોનીપતમાં છે. ભૂકંપની તીવ્રતા 3.5 માવવામાં આવી છે. બપોરે 3.37 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકા દિલ્હી-એનસીઆરમાં અનુભવાયા છે. ભૂકંપના ઝાટકા ઉત્તર પ્રદેશના પણ કેટલાંક સ્થળોએ મહેસૂસ કરાયા છે. જો કે હજુ સુધી કોઇ નુકસાનની માહિતી આવી નથી. આ ઝાટકો બપોરે 3.37 મિનિટ પર મહેસૂસ કરાયો છે.
 
સ્વતંત્ર વૈજ્ઞાનિક સંસ્થા ઇએમએસસી એ ટ્વિટર પર હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ભૂકંપના ઝાટકા મહેસૂસ કર્યા છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી ભૂકંપના કારણે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિલ્હીમા એક જ પરિવારના 11 લોકોના શંકાસ્પદ મોત, 10ના મૃતદેહો દોરડાથી ફદા પર લટકેલા અને મોઢા પર ચોટેલી હતી ટેપ