Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દો લફ્જોની સ્ટોરી -

દો લફ્જોની સ્ટોરી -
, મંગળવાર, 14 જૂન 2016 (00:18 IST)
નિર્માતા- ધીરજ શેટ્ટી , ધવલ જયંતીલાલ ગાડા 
નિર્દેશક- દીપક તિજોરી
કલાકાર- રણદીપ હુડ્ડા ,કાજલ અગ્રવાલ ,અનિલ જોર્જ ,મામિક 
રેટિંગ *1/2 
જે ફિલ્મ કાગળ પર જ યોગ્ય રીતે નહી લખાય તો કેટલા પણ સારા કલાકાર, ટેકનીશિયમ , અને લોકેશન લો. બધુ બેકાર છે. દો લફ્જોની સ્ટોરેમાં પણ આ જ થયું. અવ્વલ સ્ટોરી કોઈ બંદ સ્ટોરમાંથી ઝાડીપોંછેને નિકળી ગઈ એમ ખબર પડે છે. બીજું પટકથામાં ભાવનાઓ ને ઉદ્દેલિત કરતા દૃશ્ય અને સંવાદ ગાયબ છે. જ્યારે અહીં રિંગમાં ફાઈટિંગ પણ છે અને પ્રેમમાં ડૂબેલા કલાકાર પણ છે. આશ્ચર્ય આ છે કે  સ્ટૉરી માટે નિર્દેશકએ એક કોરિયાઈ ફિલ્મને આધાર બનાવ્યું છે. સંભવત એનું કારણ દીપક તિજોરી ભટ્ટ કેંપ શિક્ષિત છે. જેનાથી શીખ મળી છે કે રીમેકે થી ઓછી મેહનત અને ઓછું સમયમાં જલ્દી કામ થઈ જાય છે. પણ એનુ પરિણામ શું આવે છે એ સામે છે.


દો લફ્જોની સ્ટોરીમાં તર્કના બધા રસ્તા ખુલેલા છે. એક અનાથ બાળક મોટું થઈને ફ્રી સ્ટાઈલ ફાઈટર બની જાય છે પણ કેટલાક કારણોથી જેલની હવા ખાઈને બહાર નિકળે છે. એમની જીવનમાં એક નેત્રહીન છોકરી આવે છે. વાત-વાતમાં પ્રેમ થઈ જાય છે અને ખબર પડે છે કે છોકરીની આંખોની રોશની અપ્રત્યક્ષ્ક રૂપે એ જ ફાઈટરના કારણે ગુમાવેલ હતી. હવે ફાઈટર ઈચ્છે છેકે એમનું સારવાર થઈ જાય અને એ જોવા લાગે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માધુરીને પોતાનુ લગ્નજીવન ડિસ્ટર્બ થવાનો ભય કેમ સતાવી રહ્યો છે ?