Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Moral Story- સફળતાની વાર્તા

Moral Story- સફળતાની વાર્તા
, બુધવાર, 3 જાન્યુઆરી 2018 (12:28 IST)
સોમિલ એક બહુરાષ્ટ્રીય કંપનીમાં સીનીયર મેનેજર હતું. તેનો રેકાર્ડ હતો કે તેની ટીમ હમેશા કંપની સૌથી સરસ ટીમમાંથી એક હતી. માત્ર કામમાં જ નહી પણ  આપસી મેળ અને વ્યકતિગત પ્રમોશનમાં પણ સોમિલની ટીમ સૌથી સરસ ગણાતી હતી. સોમિલની ટીમના જેટલા પણ સભ્ય હતા. બધા સોમિલને તેમના પરિવારના સભ્ય જેવો માનતા હતા. કંપનીએ નક્કી કર્યું કે સોમિલને ખાસરીતે સમ્માનિત કરાય. તેના માટે એક મોટું કાર્યક્ર્મ આયોજિત કરાયું. કંપની બધા મોટા અધિકારીઓને આમંત્રણ મોક્લ્યું. જેનાથી એ તેમના અનુભવને બધાની સાથે શેયર કરી શકે. સોમિલ ખૂબ જ સૌભય સ્વભાવનો હતો. જ્યારે તેને મંચ પર બોલાવ્યું અને તેનાથી પૂછ્યું કે એ કઈ વિચાર છે જે તમારામાં આટલી ઉર્જા ભરી નાખે છે/ સોમિલ બોલ્યું - આજે હું તમારાથી મારા જીવનના એક અનુભવ સંભળાવું છું. 
મારું બાળપણ ખૂબજ સાધારણ રહ્યું છે. મારી બા બીજાના ઘર સાફ-સફાઈનો કામ કરતી હતી અને મારા પિતાજી દરરોજના મુજબ મજૂરી કરતા હતા. આમ તો મારા અભ્યાસ કે કોઈ પણ જરૂરમાં તેણે કોઈ કમી ન આવી. અને ના મને આ કમીનો અનુભવ થયું. 
 
મને યાદ છે, એક દિવસ રોટલી શેકવામાં ખૂબ બળી ગઈ હતી હુ બેસો જોઈ રહ્યું હતું કે કોણ કેવી રીતે ખાશે? પિતાજી પર તો જેમ કોઈ અસર જ નહી થયું. તેણે રોટલી ઉપાડી અને શાક સાથે ખૂબ મજાથી ખાવા શરૂ કરી દીધા. માએ જોયું અને બોલી માફ કરજો આજે જલ્દીમાં રોટલી જરાક બળી ગઈ છે. પિતાજી, બોલ્યા- મને બળેલી રોટલી જ વધારે પસંદ છે અને તેમાં સ્વાદ પણ છે. જ્યારે મા ત્યાંથી ચાલી ગઈ તો મે પિતાજીથી પૂછ્યું- શું તમને સાચે બળેલી રોટલી પસંદ છે? પિતાજી બોલ્યા- આમે તારી બા બહુ થાકી ગઈ હતી અને આ બળેલી રોટલી ખાવાની વાત તો આમ છે કે એક દિવસ બળેલી રોટલી ખાવાથી હું માંદો તો પડીશ નહી. પણ તારી માને થોડી શાંરિથી ઉંઘ આવી જશે. 
 
મિત્રો તે દિવસથી મે શીખ્યું કે અમારામાં થી દરેક માણસની અંદર કમી હોય છે. અમારામાંથી દરેક ક્યારે ન ક્યારે ભૂલ કરે છે પણ અમે તેની ભૂલને ઉભારવાની જગ્યા તેને સુધારવાના કામ કરવું, એક બીજાની તાકાત બનવું, તો એક સરસ કાલનો નિર્માણ કરી શકો છો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી રેસીપી- રીંગણ મસાલા