Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Whatsappના આ ચાર ફીચર્સ, જુઓ કેવી રીતે કરીએ તેનો ઉપયોગ

Whatsappના આ ચાર ફીચર્સ, જુઓ કેવી રીતે કરીએ તેનો ઉપયોગ
, સોમવાર, 12 નવેમ્બર 2018 (17:51 IST)
Whatsapp તેમના યૂજર્સ માટે એકથી વધીને એક ફીચર લાવી રહ્યું છે. અમે તમને જણાવે છે Whatsappના તે ફીચર્સ જે લાંચ થઈ ગયા છે કે લાંચ થશે. આ પણ જાણી લો કે આ ફીચર્સ કેવી રીતે ઉપયોગ કરીએ. 
 
Whatsapp રેવેન્યૂ જેનરેટ કરવા માટે જલ્દી જ તમને વિજ્ઞાપન જોવાવા શરૂ કરશે. તેના માટે Whatsapp ઈંસ્ટાગ્રામની રીતે Whatsapp સ્ટેટસ ફીચરમાં તમને વિજ્ઞાપન જોવાશે. 
 
Whatsapp યૂજર્સને Whatsapp ગ્રુપમાં પ્રાઈવેટ રિપ્લાઈનો ફીચર મળશે. આ ફીચરનો ઉપયોગ કરી યૂજર્સ ગ્રુપમાં કોઈ પણ માણસને પ્રાઈવેટ રિપ્લાઈ કરી શકે છે અને બીજા યૂજર્સને તે મેસેજ નહી મળશે. 
 
Whatsappમાં અત્યારે જ સ્ટીકર ફીચર જારી કર્યું ચેટિંગને સરસ બનાવવા માટે Whatsappએ આ ફીચર જારી કર્યું છે. ત્યારબાદ ફેસબુક મેસેંજરની રીતે  Whatsapp પર પણ સ્ટીકર મોકલી શકશો. 
 
Whatsapp જલ્દી જ વેકેશન મોડ અને સાઈલેંટ મોડનો ફીચર લઈને આવી રહ્યું છે. આ ફીચરની મદદથી તમે તમારી રજાઓનો આનંદ માળી શકો છો. આ ફીચરની મદદથી તમે કોઈ ચેટને અકાઈવ પણ કરી શકો છો. 
 
ટ્વિટર અને યૂટ્યૂબ પર પહેલાથી ડાર્ક મોડ ફીચર છે. જ્લ્દી જ ડાર્ક મોડ ફીચર Whatsapp પર પણ આવશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રોજગારી માટે 150થી વધુ આદીવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પરિસર માથે લીધું