Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ છે ભારતની સૌથી મોંઘી 10 કાર

Top 10 , most expensive cars available in India

આ છે ભારતની સૌથી મોંઘી 10 કાર
, શુક્રવાર, 29 જાન્યુઆરી 2016 (14:00 IST)
બુગાતી વેરન ગ્રાંડ સ્પોર્ટસ (Bugatti Veyron Grand Sports  : ભારતમાં પગલા પાડનારી બુગાતી ગ્રાંડ સ્પોર્ટસ કાર ભારતની સૌથી મોંઘી કાર છે. 
 
આ કારની કિંમત ભારતમાં 38 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. 
 
આ ભારતની સૌથી વધુ ઝડપી કાર છે. આ કારને 0 થી 100ની સ્પિડમાં પહોંચવામાં માત્ર 2.7 જ સેકન્ડનો સમય લાગે છે. આ સ્પોર્ટ્સ કાર એક 8.7 લિટર એન્જિન 6000 આરપીએમ ના દરથી  987 બીએચપી ઉત્પાદિત કરેલ છે. આ કારને 565 બીએચપીની (bhp)જબર્દસ્ત શક્તિ પ્રદાન કરે છે. 

રોલ્સ રોયલ ફેન્ટમ( Rolls-Royce Phantom Series II)  કિંમત 8 કરોડ રૂપિયા
webdunia

 


રોલ્સ રોયલ ફેન્ટમ, જેની કિંમત 8 કરોડ રૂપિયા છે અને કારમાં  વિસ્તૃત વ્હીલબેઝની કીમત 9 કરોડ રૂપિયા છે.

આ કારમાં  6.7 લીટરનું એન્જીન આપવામાં આવ્યું છે, જે આ કારને 453 બીએચપીની શક્તિ પ્રદાન કરે છે.કારમાં 8 સ્પીડ ઓટોમેટીક ગીયર છે . આ કારને 0 થી 100ની સ્પીડમાં પહોંચવામાં માત્ર 5.9 જ સેકન્ડનો સમય લાગે છે.ફેન્ટમની વધુમાં વધુ ઝડપ 240 કિલોમીટર પ્રતિ કલાક છે.

webdunia

 
 

બેન્ટલી મલ્સન Bentley Mullsane: ( કીમત 7.5 કરોડ)
webdunia

























 
બેન્ટલી મલ્સન Bentley Mullsane: આ કારની કીમત 7.5 કરોડ રૂપિયા રાખવામાં આવી છે જેમાં 6.8 લીટરના પેટ્રોલ એન્જીન સાથે ઉપલબ્ધ છે. આ લક્ઝરી કારને  0 થી 100ની સ્પીડમાં પહોંચવામાં માત્ર 5.3 જ સેકન્ડનો સમય લાગે છે. આની વધુમાં વધું ઝડપ 296 kmph છે. 
 


 
રોલ્સ રોયસ રેથ Rolls Royce Wraith કીમત 4.6 કરોડ 
webdunia


































રોલ્સ રોયસ રેથ Rolls Royce Wraith : આ લક્ઝરી કારની કીમત 4.6 કરોડ છે. આ કારના એંજીનમાં 624 બ્રેક હોર્સ પાવર છે. આ કાર 100 કિમી માત્ર 4.6 સેકંડમાં પહોંચી શકે છે. 
આ કાર સંપૂર્ણ  રીતે એક લક્ઝરી કાર છે (જુઓ ફોટા) 
webdunia








 
webdunia


 
 

લબોરઘીની એવેંટેડોર - Lamborghini Aventador

webdunia












એવેંટેડોરની કીમત 5.36 કરોડ રૂપિયા છે. આ સ્પોર્ટસ કાર 6498 ccના પેટ્રોલ એંજીન સાથે  છે. જે કારને 690.62 bhp પાવર આપે છે. આ કારની ઝડપ 350 kmph છે. એવેંટેડોર માત્ર 3 સેકંડમાં 100 કિમી થી દોડે છે. 

 

એસ્ટોન માર્ટીન વેંન્ક્વીસ (Aston Martin Vanquish)
webdunia





























 
એસ્ટોન માર્ટીન વેંન્ક્વીસ (Aston Martin Vanquish)- Aston Martin Vanquish ભારતમાં કંપનીએ આ કારની કિંમત 3.8 કરોડ રૂપિયા આસપાસ રાખી છે. આ કારને 565 બીએચપીની (bhp)જબર્દસ્ત શક્તિ પ્રદાન કરે છે.આ કારને 0 થી 100ની સ્પીડમાં પહોંચવામાં માત્ર 4.2  જ સેકન્ડનો સમય લાગે છે.

બેન્ટલી ફ્લાઈંગ સ્પર Bentley Flying Spur
webdunia



























બેન્ટલી ફ્લાઈંગ સ્પર Bentley Flying Spur: પેટ્રોલ એંજીન સાથે આ કાર 500 bhp @ 6000 rpm ની શક્તિ ધરાવે છે. આ  કારની વધુમાં વધુ ઝડપ 295 કિલોમીટર પ્રતિ કલાક છે. આ કાર માત્ર 5.2 સેકંડમાં 100 કિમીપ્રતિ કલાકની દરે પાર પાડે છે. 

ભારતમાં આ કારની કિંમત 3.2 કરોડ રૂપિયા છે
 

પોર્સ 911 ટર્બો એસ (Porsche 911 Turbo S) 
webdunia





























પોર્સ 911 ટર્બો એસ (Porsche 911 Turbo S) - ટર્બો એસની કીમત 2.8 કરોડ અને 3 કરોડ રૂપિયા છે. આ લક્ઝરી કારમાં 3.8 લીટરના પેટ્રોલ એંજીન છે જે 560 bhp પાવર ધરાવે છે. અ કારની  ઝડપ 318 કિલોમીટર પ્રતિ કલાક છે. જે 100 કિમી માત્ર 3.1 સેકંડમાં પાર કરી લે છે. 

ફરારી કેલિફોર્નિઆ (Ferrari California): 
webdunia


























 
ફરારી કેલિફોર્નિઆ રૂપિયા 3 કરોડ થી 5 કરોડ રૂપિયા કિમીત ધરાવે છે.આ કારમાં 482.7  bhp પાવર એંજીન છે. આ સ્પોર્ટ્સ કારની ઝડપ 312 કિલોમીટર પ્રતિ કલાક છે જે માત્ર 3.7 સેકંડમાં 100 કીમી સુધી પહોંચી જાય છે. 

ઑડી R8 LMX (Audi R8 LMX) 
webdunia


 


ઑડી R8 LMX (Audi R8 LMX) : ઑડી R8 LMX રૂપિયા 2.97ની કીમત સાથે ભારતમાં આવી છે. જે કારની ઝડપ 320 kmph  છે. આ કાર  0 થી 100ની સ્પીડમાં પહોંચવામાં માત્ર 3.7 જ સેકન્ડનો સમય લાગે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati