Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી રેસીપી- ચિલ્લી અપ્પમ -ચિલી અપ્પે chilli appam

Webdunia
બુધવાર, 1 ઑગસ્ટ 2018 (17:17 IST)
ઈંડો ચાઈનીજ અને દક્ષિણ ભારતીય રેસીપીજનો ફ્યૂજન આજકાલ ખૂબ પસંદ કરાય છે આજે અમે તમને ઈડલી અપ્પમ ફ્યૂજન ચિલ્લીએ અપ્પમ બનાવીશ 
ઈડલી બેટર- 2 કપ 
શિમલા મરચા-2 
કોથમીર -2 ટેબલ સ્પૂન 
આદું- 1 ઈંચ ટુકડો 
ટોમેટો સૉસ- 2 ટેબલ સ્પૂન 
સોયા-સોસૅ- 1/2 નાની ચમચી 
ચિલ્લી સૉસ - 1/2 નાની ચમચી 
સિરકો- 1 નાની ચમચી 
લાલ મરચા પાવડર -1/4 નાની ચમચી 
 
વિધિ- ઈડલીના ખીરામાં 1/4 નાની ચમચી મીઠું નાખી મિકસ કરી લો. અપ્પમ મેકરને ગરમ કરો. અને એના દરેક સાંચામાં તેલ નાખતા રહો. ચમચાથી મિશ્રણ લો અને દરેક સંચામાં ઈડ્લીનું ખીરું નાખતા રહો. બધા ખાના ભરી જતા 2 મિનિટ માટે ઢાકીને ધીમા તાપે પકવા દો. નીચેથી હળવા બ્રાઉન થતા સેકી લો હવે એને પલટી દો. અપ્પમને બન્ને તરફથી હળવા બ્રાઉઅન થતા સેકી લો. 
 
શેકેલા અપ્પનને કાઢી લો. 
 
શિમલા મરચાને બારીક સમારી લો . કડાહીમાં તેલ ગરમ કરો ગરમ તેલમાં આદું અને શિમલા મરચા નાખી એને ધીમા તાપે ઢાકીને 1 મિનિટ માટે પકાવી લો . હવે એને ટોમેટો સોસ ,મીઠું,  ચિલ્લી સૉસ, સિરકા ,સૉયા સૉસ ,લાલ મરચા પાવડર ,નાખી બધાને મિકસ કરી લો . 
 
હવે એમાં અપ્પમ નાખી સારી રીતે મિક્સ કરો અને થોડી ક્ર્સ્ડ કરેલી કાળી મરી નાખો. ચિલ્લી અપ્પમ તૈયાર છે એને પ્લેટમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી ગરમ -ગરમ પીરસો. 
 
( નોટ- જો તમે ડુંગળે લસણ પસંદ હોય તો શિમલા મરચા નાખતા સમય નાખી તમે ઉપયોગ કરી શકો છો.)  

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાળક પડીકા ખાતું હોય તો સાવધાન!

1 રૂપિયાની આ વસ્તુથી તમારા ઘરના પંખા સરળ રીતે સાફ કરવું

ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે તમે કઈ વસ્તુઓ લઈ શકતા નથી?

પશ્ચિમોત્તાનાસન કેવી રીતે કરવુ જાણો ફાયદા

વાળને સ્ટ્રેટ કે કર્લ કરવાથી પહેલા આ વાતોનુ ધ્યાન રાખો

આગળનો લેખ
Show comments