ગુજરાતી જોક્સ - લોકો મરે છે

ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (14:23 IST)
પત્ની - લગ્નના પાંચ વર્ષ થઈ ગયા.. પણ આજ સુધી તમે મને ક્યાય ફરવા નહી લઈ ગયા. 
પતિ - ઠીક છે સાંજે લઈ જઈશ 
સાંજે પત્ની તૈયાર થઈને બેસી હતી. પતિ તેને ફરવા માટે સ્મશાનઘાટ લઈ ગયો. 
પત્ની - છી... આ કોઈ ફરવાનુ સ્થળ છે.. 
પતિ - અરે ગાંડી.... તને ખબર છે લોકો મરે છે અહી આવવા માટે... !! 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

LOADING