ગુજરાતી જોક્સ - ઓવરટાઈમ

શનિવાર, 1 સપ્ટેમ્બર 2018 (15:56 IST)
માણસ મચ્છરને - "દિવસે કેમ કરડી રહ્યો છે..." 
.
.
.
.
મચ્છર - ઓવરટાઈમ કરી રહ્યો છુ સાહેબ.. માતા પિતા બીમાર છે.. ઘરમાં જવાન બહેન છે અને છોકરાવાળાએ દહેજમાં 1 લીટર લોહી માંગ્યુ છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

LOADING