Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાઇલ્ડ સેકસ દરમિયાન થાઈલેન્ડના એક ટુરીસ્ટનુ મોત

વાઇલ્ડ સેકસ દરમિયાન થાઈલેન્ડના એક ટુરીસ્ટનુ મોત
, બુધવાર, 18 મે 2016 (16:40 IST)
થાઇલેન્ડમાં એક ટુરીસ્ટનું સેકસ દરમિયાન મોત થયુ છે. કદાચ તે સેકસને યુદ્ધની જેમ લેતો હતો. 22 વર્ષના એક ટ્રાન્સ સેકસ્યુઅલ એસ્કોર્ટ સાથે તે સેકસ કરી રહ્યો હતો. સેકસ દરમિયાન જ તેણે પોતાના માથાને દિવાલ ઉપર જોરથી પછાડયુ અને એટલી ગંભીર ઇજા થઇ કે તેનુ મોત થઇ ગયુ. આ વિદેશીનો મૃતદેહ રવિવારે સવારે તેના રિસોર્ટના એક રૂમમાંથી મળી આવ્યો હતો. તેણે સીટી ઓફ પટાયામાં ઇર્સ્ટન ગલ્ફ કોસ્ટ પર આ રિસોર્ટ લીધો હતો.
 
   થાઇલેન્ડમાં રિપોર્ટ છપાયો છે કે, 40 થી 45 વર્ષની વય વચ્ચેના એક અજાણ્યા પુરૂષને વાઇલ્ડ સેકસ દરમિયાન માથામાં ગંભીર ઇજા થઇ અને તેનુ મોત થયુ છે.  આ ઘટના સાંજે 5.30 વાગ્યાની છે. સેકસ વર્કરે પોલીસને જણાવ્યુ હતુ કે, ટુરીસ્ટે દારૂ પીધો હતો. સેકસ વર્કરને તેણે 5607.94 રૂ.નુ ચુકવણુ કર્યુ હતુ. આ બંને વચ્ચે આ પહેલા પણ એક મીટીંગ થઇ હતી.    પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે કે દારૂ  પીવાને કારણે દિવાલની સાથે માથુ ટકરાવાથી તો તેનુ મોત થયુ છે કે અન્ય કોઈ કારણસર ? 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જેએનયુની વીડીયો સાચી હતી.એફએસએલ ગાંધીનગર,