Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Viral Video - યુવતીએ હાથ વડે કર્યુ કંઈક એવુ કે લોકો જોતા જ રહી ગયા, શુ તમે કરી શકશો આવુ ?

Viral Video -  યુવતીએ હાથ વડે કર્યુ કંઈક એવુ કે લોકો જોતા જ રહી ગયા, શુ તમે કરી શકશો આવુ ?
, બુધવાર, 29 ઑગસ્ટ 2018 (12:52 IST)
સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી પોતાના હાથ વડે કંઈક કરતી દેખાય છે કે બધા હેરાન છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે યુવતી પોતાના બંને હાથને કંઈક એ રીતે ટ્વિસ્ટ કરે છેકે પાછળવાળી હથેળી મુઠ્ઠી બનીને સામે આવી જાય છે. આ વીડિયો જોઈને લોકો કંફ્યુઝ થઈ રહ્યા છે.  અનેકવાર જોયા પછી પણ સમજાતુ નથી કે કેવી રીતે આ કરવામાં આવ્યુ છે. 
 
ચિદેરા નામની યૂઝરે 22 ઓગસ્ટના રોજ ટ્વિટર પર આ વીડિયો શેયર કર્યો હતો. જેને અત્યાર સુધી 33 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. 
webdunia

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગાંધીનગરમાં મિશનરી સ્કૂલની શિક્ષિકાએ વિદ્યાર્થીઓના હાથ પર બાંધેલી રાખડીઓ કાપી નાંખી