Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચીને એર શોમાં ખતરનાક લેઝર પ્રાણાલીના હથિયાર પ્રર્દશિત કર્યુ

ચીને  એર શોમાં ખતરનાક લેઝર પ્રાણાલીના હથિયાર પ્રર્દશિત કર્યુ
, મંગળવાર, 13 નવેમ્બર 2018 (14:31 IST)
ચીનના ગુઆંગદોંગ પ્રાંતના ઝુહાઈ શહેરમાં આયોજિત એર શોમાં ચીને પોતાનું સૌથી ખતરનાક લેઝર પ્રાણાલીના હથિયારને પ્રદર્શિત કરવામાં આવ્યુ હતુ. વાહન સંચાલિત આ પ્રણાલીનું નામ એલડબ્લ્યૂ 30 લેઝર સંરક્ષણ પ્રણાલી છે. અહેવાલ અનુસાર આ ખતરનાક હથિયારને તિબ્બતના પઠાર અને દક્ષિણ ચીન સાગરના વિવાદિત દ્વીપો પર તૈનાત કરવામાં આવી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રથમ દિવસે પરચો આપનાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફ્ટમાં બિહારના ડેપ્યુટી CM સુશીલકુમાર મોદી ફસાયા