Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રોજ 30 મિનિટમાં 900 કેલોરી ઘટાડશે આ કસરત

રોજ 30 મિનિટમાં 900 કેલોરી ઘટાડશે આ કસરત
, બુધવાર, 21 જાન્યુઆરી 2015 (11:27 IST)
વજન ઘટાડવાનું પાકુ મન બનાવી ચુક્યા છે અને આ માટે પરસેવો વહેવડાવવા માટે તૈયાર છે તો કસરતની આ રીત તમારા કામની છે. 
 
બ્રિટનના વર્જિન એક્ટિવ જીમે તાબાતા ક્સરતનો એવો સેટ તૈયાર કર્યો છે જેમા 30 મિનિટની હાઈ ઈંટેસિટી એક્સરસાઈઝથી 900 કૈલોરી બર્ન કરી શકાય છે.  
 
આ માટે ત્રણ મિનિટ સુધી માત્ર 10થી 30 સેંકડના બ્રેકમાં એક પછી એક હેવી એક્સરસાઈઝ કરી શકો છો. .  
 
તમે  એક વારમાં કેટલાક મિનિટોમાં  નાના-નાના સેટ્સના રૂપમા ટ્વિસ્ટ. પુલ. લિફ્ટ. બેંડ સ્કવૈટ જેવી કસરતો કરી શકો છો.  
 
તમે તમારી જરૂર મુજબ જિમમાં વિવિધ પ્રકારની હેવી એક્સરસાઈઝની 30 મિનિટના સેટ બનાવી શકો છો. જેનાથી એકવારમાં 900 કૈલોરી સુધી બર્ન થઈ શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati