Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સવારે કૉફીમાં મિક્સ કરી પીવો આ 4 વસ્તુઓ , જલ્દી પાતળા થઈ જશો

સવારે કૉફીમાં મિક્સ કરી પીવો આ 4 વસ્તુઓ , જલ્દી પાતળા થઈ જશો
1pm0 , શનિવાર, 17 ઑગસ્ટ 2019 (10:31 IST)
વધારે પડતા ઘરોમાં લોકો સવારે ઉઠયા પછી ચા કે કૉફી પીવાની ટેવ હોય છે. દરરોજ સવારે જો યોગ્ય રીતે કૉફીનું સેવન કરાય તો તમારું વજન પણ ઓછું કરવામાં સહાયક થશે. ઉંઘથી જાગ્યા પછી લોકો કૉફીને પીવામાં ઉપયોગ કરે છે. તમે સામાન્ય રીતે સવારે ઉઠીને જે પીવો છો ,  કાં તો એક કપ કૉફી કે ચા જ હોય છે. 
પણ શું તમને ખબર છે કે તમારી કૉફીનું કામ ન માત્ર તમને ઉંઘમાંથી જગાડવાનું ચે પણ ફેટ પણ બર્ન કરે છે . આવો જાણી કૉફીથી મળતા એવા ફાયદા જે તમારા આરોગ્ય્ને દુરૂસ્ત રાખે છે. 

દૂર કરે છે ચરબી
તમને માત્ર આટલું કરવું છે કે 1/3 કપ નારિયેળ તેલ અને એક ચમચી તજને એક નાની વાટકીમાં મિક્સ કરી પેસ્ટ બનાવી તેમાં 1 ચમચી કોકો પાવડર અને અડધી ચમચી મધ મિક્સ કરવું છે. હવે આ મિશ્રણને એક કાંચના જારમાં રાખી ફ્રિજમાં મૂકી દો. બીજી  સવારે જ્યારે કૉફી બનાવવા માટે ઉઠો ત્યારે તેમાં એક થી બે ચમચી લઈ કૉફી બનાવો. એ દર સવારે સેવન કરો અને તમારા પેટની ચરબી ગાયબ કરી શકો છો. 
 
ઓછી ઉમ્રની શિકાયત 
આટલું જ નહી જો તમને લાગી રહ્યું છે કે તમે  ઓછી ઉમ્રમાં જ વૃદ્ધ થઈ રહ્યા છો તો  આ ખૂબ અસરકારક છે. કૉફીમાં ભરપૂર માત્રામાં એંટી ઓક્સીડેંટ હોય છે જે રોગોથી બચાવે છે અને વધતી ઉમ્રને ઓછું કરે છે. 
 

એનર્જી 
કૉફીમાં રહેલ કેફીન ન માત્ર તમારા થાકને દૂર કરે છે સાથે જ આખી બૉડીમાં એનર્જી આપે છે. કૉફી પીધા પછી તમે પોતે તરોતાજા અનુભ વ કરવા લાગસ્ઝો. આટલું જ નહી જો તમે એને દરરોજ સેવન કરશો તો  સ્ટેમના વધારવાની સાથે ઘણા બીજા રોગથી પણ દૂર રહેશો. 
webdunia
કેંસર અને સ્ટ્રોકના ખતરામાં કમ
ઈટલીના મિલાનમાં થી એક શોધ પ્રમાણે મળ્યું કે કૉફી ના સતત કે દરરોજ સેવન કરવાથી લીવર જેવા રોગો થી બચાવ થાય છે. તેમાં રહેલ એંટી ઓક્સીડેંટ અને કેફીન બ્લ્ડ સર્કુલેશન પ્રાપર રાખે છે. એનાથી સ્ટ્રોકનો ખતરો ઓછું થાય છે. 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુડ માર્નિંગ સુવિચાર