Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોડા સુધી ઓફિસમાં બેસીને કામ કરવાથી જો ગરદન અને પીઠના દુ:ખાવા છે તો કરો આ ક્રિયાઓ

મોડા સુધી ઓફિસમાં બેસીને કામ કરવાથી  જો ગરદન અને પીઠના દુ:ખાવા  છે તો કરો આ ક્રિયાઓ
, મંગળવાર, 31 જુલાઈ 2018 (11:38 IST)
મોડા સુધી ઓફિસમાં બેસીને કામ કરવાથી  જો ગરદન અને પીઠના દુ:ખાવા  છે તો કરો આ ક્રિયાઓ 
 
મોડા સુધી ઓફિસમાં બેસીને કામ કરવાનુ નુકશાન જો તમારી ગરદન અને પીઠના દુ:ખાવા રૂપે ચુકવવુ પડે છે તો તમને નિયમિત રૂપે ગોમુખ આસનનો અભ્યાસ આ સમસ્યાથી છુટકારો અપાવવામાં મદદરૂપ થશે.
આ કમર ખભા અને હાડકાનું જકડવામાં રાહત આપે છે અને માંસપેશિયોને મજબૂત અને લચીલુ બનાવે છે. આ આસન જોઈંટ્સ ના વચ્ચે લોહીનો સંચાર વધારે છે જેથી ઘૂંટાણમાં થતી પ્રોબ્લેમથી આરામ આપે છે. 
 
આ રીતે કરીએ ગોમુખ આસન
 
- આ આસન કરવા માટે સૌથી પહેલા ઘૂંટણ પર જમીન પર બેસી જાવ. જો તમે ગઠિયાના દર્દી છો તો પદ્માસનમાં બેસો.
- હવે તમારો ડાબો હાથ ઉઠાવી અને કોણી વાળીને પીઠ પાછળ લઈ જાવ, ત્યાં ડાબા હાથને કોણીથી વાળીને જમણાં હાથની આંગળી પકડવાની કોશિશ કરો.
 
- આ પ્રક્રિયા દરમ્યાન કરોડરજ્જુના હાડકા સીધા રાખી અને શ્વાસ સામાન્ય રાખીએ.
 
- થોડા સેકંડ પછી સામાન્ય અવસ્થામાં આવી અને આ પ્રક્રીયાને જમણા હાથે ફરી કરીએ
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી રેસીપી- બટાટા ટમેટાના રસ્સાવાળું શાક