Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ બેંકમાં 10 મુ પાસ માટે નીકળી છે નોકરીઓ, મળશે 18000 પગાર

આ બેંકમાં 10 મુ પાસ માટે નીકળી છે નોકરીઓ, મળશે 18000 પગાર
નવી દિલ્હી. , બુધવાર, 30 જાન્યુઆરી 2019 (16:48 IST)
યૂનિયન બેંક ઓફ ઈંડિયાના સશસ્ત્ર ગાર્ડના 100 પદ પર ભરતી માટે નોટિફિકેશન રજુ કરી અરજી મંગાવાઈ છે. ઉમેદવાર પોતાની ઈચ્છાથી આ માટે એપ્લાય કરી શકે છે. 
 
શૈક્ષણિક યોગ્યતા - દસમુ પાસ 
 
અરજી કરવાની અંતિમ તારીખ -  18 ફેબ્રુઆરી 2019 
 
આયુ સીમા - ઉમેદવારની આયુ 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ 
 
પસંદગી પ્રક્રિયા - ઉમેદવારની પસંદગી રિટન ટેસ્ટ, ફિઝિકલ ટેસ્ટ અને ઈંટરવ્યુ મુજબ લેવાશે. 
 
સેલેરી -  9,560 - 18,545/- INR
 
આ રીતે કરો અરજી - ઉપરોક્ત પર પર અરજી કરવા માટે ઉમેદવાર વિભાગની વેબસાઈટ www.unionbankofindia.co.in ના દ્વારા 18 ફેબ્રુઆરી 2019 સુધી અરજી કરી શકે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મારા જેવા કામ કરવા માટે પહેલાની સરકારને લાગશે 25 વર્ષ - પીએમ મોદી