Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

SBI ગ્રાહકોએ મોબાઈલ નંબર રજીસ્ટર નહી કર્યો તો, 1 ડિસેમ્બરથી Net Banking થશે બંધ

SBI ગ્રાહકોએ મોબાઈલ નંબર રજીસ્ટર નહી કર્યો તો, 1 ડિસેમ્બરથી Net Banking  થશે બંધ
નવી દિલ્હી. , સોમવાર, 15 ઑક્ટોબર 2018 (12:56 IST)
સ્ટેટ બેંક ઓફ ઈંડિયા (એસબીઆઈ)એ ઈંટરનેટૅ બેકિંગ ગ્રાહકોને 1 ડિસેમ્બર પહેલા પોતાના મોબાઈલ નંબર રજીસ્ટર કરવા પડશે. આવુ ન કરતા તેમની નેટ બેકિંગ સુવિદ્યા રોકવામાં આવી શકે છે. બેંકે પોતાની ઓનલાઈન બેકિંગ વેબસાઈટ (ઓનલાઈનએસબીઆઈ.કોમ) દ્વારા ગ્રાહકોને આ મેસેજ આપ્યો છે. 
 
એસબીઆઈના ગ્રાહકોને મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવા માટે એ શાખામાં જવુ પડશે જ્યા તેમનુ ખાતુ છે. એસબીઆઈના ગ્રાહક ઓનલાઈન એસબીઆઈ ડોટ કોમ પર લોગિન કરી પ્રોફાઈલ સેક્શનમા આ જાણકારી મેળવી શકે છે કે તેમનો મોબાઈલ નંબર બેંકમાં રજીસ્ટર છે કે નહી. 
 
આરબીઆઈના 6 જુલાઈ 2017ના સર્કુલર મુજબ આ જરૂરી છે કે બેંક પોતાના ગ્રાહકોને એસએમએસ અને ઈમેલ અલર્ટ રજીસ્ટ્રેશન માટે કહે. જેથી તેમને કોઈપણ લેવડ-દેવડની તરત માહિતી મળી શકે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધનની તંગી દૂર કરવા નવરાત્રીની અષ્ટમી-નવમીએ કરો આ ઉપાય