Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Beauty tips- વાળમાં ઘી લગાવાના 5 ફાયદા

Beauty tips- વાળમાં ઘી લગાવાના 5 ફાયદા

મોનિકા સાહૂ

, ગુરુવાર, 25 મે 2017 (14:41 IST)
ભોજનમાં ઘી નો ઉપયોગ અને તેનાથી થનાર સ્વાસ્થય લાભ વિશે તમે જાણતા હશો, પણ તમારા વાળા આરોગ્ય માટે ઘી પણ બેમિસાલ છે. જી હા વિશ્વાસ નહી થતું તો અજમાવીને જોઈ લો. નરમ ચમકતા અને ખૂબસૂરત વાળના રહસ્ય છે. ઘરમાં મૂકેલું ઘી લગાવાથી થાશે આ 5 ફાયદા 
1. ખોડોથી છુટકારો- જો તમે વાળના મૂળમાં ખોડા એટલે કે ડેડ્રફ થઈ રહી છે તો વાળના મૂળમાં ઘી અને બદામનું તેલની મસાજ કરી તમે ખોડોથી છુટકારો મેળવી શકો છો. તેનાથી માથાની ત્વચા રૂખી નહી થશે અને ખોડોના તો સવાલ જ નહી . 
webdunia
2. બે મોઢા વાળ- વાળમાં અણીદાર ભાગનો બે ભાગમાં વહેચી લો. એટલે કે તમારા બે મોઢાના વાળ થઈ રહ્યા છે. તેનાથી બચવા માટે ઘીની મસાજ ખૂબ ફાયદાકારી છે. થોડા જ દિવસોમાં તમાર બે મોઢાના વાળથી છુટ્કારો મેળવી શકો છો. 
 
3.વાળના વિકાસ - જો તમારા વાળનો સહી વિકસ નહી થઈ રહ્યું છે અને તમે લાંબા વાળ ઈચ્છો છો તો વાળમાં ઘીની માલિશ કરી અને તેમાં આમળા કે ડુંગળીના રસ લગાવો. 15 દિવસોમાં 1 વાર જરૂર આ પ્રક્રિયા કરો. અને મેળવો લાંબા ખૂબસૂરત વાળ 
 
4. કંડીશનર - વાળમાં ઘીનો પ્રયોગ તમારા માટે સરસ કંડિશનરનુ કામ કરે છે. આ તમારા વાળને નરમ અને ગૂંચ વગર બનાવે છે. તેનું પ્રયોગ જેતૂનના તેલ સાથે કરવું પણ એક સરસ વિક્લ્પ છે. 
 
5. ચમક- વાળને નરમ બનાવાની સાથે-સાથે આ વાળને પ્રાકૃતિક ચમક પણ આપે છે. તો જો તમારા વાળ બેજાન છે અને તેમાં ચમક નહી છે તો ઘી લગાવું તમારા માટે સરસ વિક્લ્પ થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી વાનગી- સ્વાદિષ્ટ ચણા દાળના પરોઠા