Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12 વર્ષ પછી નાસિક કુંભ- જાણો શાહી સ્નાનની તારીખો ?

12 વર્ષ પછી નાસિક કુંભ- જાણો શાહી સ્નાનની તારીખો  ?
, મંગળવાર, 14 જુલાઈ 2015 (15:02 IST)
દર 12 વર્ષે કુંભમેળા યોજાય છે  અને આજથી નાસિકમાં કુંભ મેળાની શરૂઆત થઈ ગઈ છે. આ કુંભ મેળામાં સ્નાન કરવાના ધાર્મિક મહત્વ હોય છે. જાણો શાહી સ્નાન ક્યારે કયારે છે ..... 
 
 
26 ઓગ્સ્ટ : શ્રાવણ મહીનાના પહેલો સ્નાન 
 
29 ઓગ્સ્ટ- સિંહસ્થ કુંભના પહેલો શાહી સ્નાન 
 
13 સપ્ટેમ્બર - બીજો શાહી સ્નાન 
 
18 સપ્ટેમ્બર - ત્રીજો શાહી સ્નાન 
 
25 સપ્ટેમ્બર - ભાદ્રપદ શુક્લ (વામન દ્વાદશી સ્નાન) 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati