Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

VIDEO: જ્યારે સંજય બાંગરને એમએસ ધોની બોલ્યા - બોલ લઈ લો નહી તો કહેશો કે સંન્યાસ લઈ રહ્યો છુ

VIDEO:  જ્યારે સંજય બાંગરને એમએસ ધોની બોલ્યા - બોલ લઈ લો નહી તો કહેશો કે સંન્યાસ લઈ રહ્યો છુ
મેલબર્ન , શનિવાર, 19 જાન્યુઆરી 2019 (17:27 IST)
વનડે મેચ જીતીને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2-1 થી સીરિઝ જીત્યા પછી પરત પેવેલિયન ફરતા મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમ ઈંડિયા બેટ્સમેન કોચ સંજય બાંગરને જે કહ્યુ તે સાંભળીને તમે પણ હસીને લોટપોટ થઈ જશો. મેલબર્ન ખાતે રમાયેલ અંતિમ વનડે મેચમાં ભારતે ઓસ્ટ્રેલ્યાને 7 વિકેટથી હરાવી દીધુ. મહેન્દ્ર સિંહ ધોનીએ પ્રથમ અને બીજી વનડે પછી ત્રીજી વનડેમાં પણ 87 રનની હાફ સેંચુરી રમત રમીને અણનમ રહ્યા.  તેમની સાથે કેદાર જાધવે પણ 61 રનની અણનમ હાફસેંચુરી રમત રમીને ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી.  મેચ પૂરી થયા પછી જ્યારે મહેન્દ્ર સિંહ ધોની અને કેદાર જાધવ પેવેલિયન પરત ફરી રહ્યા હતા ત્યારે બંનેને શાબાશી આપવા માટે ટીમના ખેલાડી, કોચિંગ સ્ટાફ અને સપોર્ટ સ્ટાફ મેદાનમાં આવ્યો. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સીક્રેટ ફાઈલોનો ખુલાસો, નેહરુએ એટલીને ચિઠ્ઠીમાં નેતાજી માટે લખ્યુ હતુ 'યુદ્ધ અપરાધી'