Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શેર્લિન ચોપડાએ લોંચ કરી એડલ્ટ વેબસઈટ

શેર્લિન ચોપડાએ લોંચ કરી એડલ્ટ વેબસઈટ
ઈન્ડિયન સ્ટ્રિપ ક્વિન અને ઈન્ટરનેટ પરની લેટેસ્ટ સેન્સેશન-શર્લિન ચોપરાએ પોતાની ખાસ વેબસાઈટ લોન્ચ કરી છે.

સન્ની લિઓન અને પૂનમ પાંડે પછી શર્લિન ચોપરાએ પોતાની આ વેબસાઈટ પર પોતાનો પહેલો સેમી ન્યૂડ વીડિયો અપલોડ કર્યો છે.

www.sherlynchopra.com પર જણાવાયું છે કે દર અઠવાડિયે શર્લિનના એડલ્ટ અને ઉત્તેજક ફોટોગ્રાફ્સ અને વીડિયો અપલોડ કરાશે. હાલમાં અપલોડ કરાયેલા વીડિયોમાં શર્લિને બ્લેક ટુ પીસ બિકીની પહેરી છે. અને આ વીડિયો અને ફોટોગ્રાફ્સ તેમ જ વેબસાઈટના ફિચર્સ જોતા લાગે છે કે શર્લિન ટૂંક સમયમાં જ પૂનમ પાંડેને પાછળ રાખીને સન્ની લિઓન બની જવાની તૈયારીમાં છે.

Share this Story:

Follow Webdunia gujarati