Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોનાલી રાઉતના સોશિયલ મીડિયા પર છવાયા બોલ્ડ ફોટા

સોનાલી રાઉતના સોશિયલ મીડિયા પર છવાયા બોલ્ડ ફોટા
, મંગળવાર, 15 જાન્યુઆરી 2019 (16:26 IST)
સોનાલી રાઉતએ પાછલા કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયા પર કેટલાક હૉટ એંડ બોલ્ડ ફોટા પોસ્ટ કર્યા છે.
webdunia

આ ફોટા જોતા જ જોતા સોશિયલ મીડિયા પર છવાઈ લોકોને ન માત્ર આ ફોટા પસંદ આવ્યા પણ તેને સોનાલીને ખૂબ સુંદર અને હૉટ પણ કહ્યું. 
webdunia
કિંગફિશર કેલેંડર પર નજર આવી સોનાલીએ દ એકસપોજ અને ગ્રેડ ગ્રાંડ મસ્તી નામની ફિલ્મો કરી છે. 
webdunia
તે બિગ બૉસ સીજન 8 માં નજર આવી ગઈ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સલમાન બોલ્યા- હજારો મહિલાઓથી રહ્યા છે મારા સંબંધ