Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બોલીવુડમાં ગણપતિનુ સ્વાગત : શિલ્પા શેટ્ટી થી સંજય દત્તના ઘરે વિરાજ્યા બાપ્પા... આ રીતે કર્યુ સ્વાગત (જુઓ ફોટા )

બોલીવુડમાં ગણપતિનુ સ્વાગત :  શિલ્પા શેટ્ટી થી સંજય દત્તના ઘરે વિરાજ્યા બાપ્પા... આ રીતે કર્યુ સ્વાગત (જુઓ ફોટા )
, ગુરુવાર, 13 સપ્ટેમ્બર 2018 (15:10 IST)
ગણેશ ચતુર્થીના અવસર પર દેશભરમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે. આવામાં બોલીવુડ સેલિબ્રિટી પાછળ કેવી રીતે રહી શકે છે. 
webdunia

દર વર્ષની જેમ આ વર્ષે પણ શિલ્પા શેટ્ટીની ત્યા ગણપતિ વિરાજ્યા છે. 
webdunia

webdunia

 
માધુરી દિક્ષિતે પણ ગણપતિનુ સ્વાગત કરીને તેમની સ્થાપના કરાવી. 
webdunia
જોન અબ્રાહમે પોતાના ઘરમાં ગણપતિ સ્થાપિત કર્યા 
webdunia
જીતેન્દ્ર અને તેમના પુત્ર તુષાર કપૂર અને પૌત્ર સાથે ગણપતિ પૂજા કરી 
 
webdunia
રણબીર કપૂર ગણેશજીને લઈ જતા જોવા મળી રહ્યા છે 
webdunia


સલમાન ખાનની ઘરે પણ ગણપતિ વિરાજમાન થયા.. સલમાન ખાને પરિવાર સહિત આરતી ઉતારી 

webdunia



સંજય દત્તના ઘરે પણ ગણપતિ લાવવામાં આવ્યા. 
webdunia






 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કરણ જોહરની કુછ કુછ હોતા હૈમાં રણબીર આલિયા અને જાહ્નવી