Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગોવામાં જોવાયું રિયા સેનનો હૉટ અંદાજ

ગોવામાં જોવાયું રિયા સેનનો હૉટ અંદાજ
, મંગળવાર, 19 માર્ચ 2019 (08:41 IST)
રિયા સેન દિવસો ગોવામાં સમુદ્ર કાંઠે તે મજા લેતી હૉટ ફોટો પોસ્ટ કરી તેમના ફેંસના પણ દિલ બહલાવી રહી છે. 
webdunia
ફિલ્મોમા ભલે જ રિયા વધારે નજર નહી આવી રહી હોય પણ સોશિયલ મીડિયા પર તે સક્રિય છે.
webdunia
તેના ફોટા અને પોસ્ટ જોઈ અંદાજો લગાવી શકાય છે તે લગ્ન પછી જીવનનો  ભરપૂર આનંદ લઈ રહી છે.તે જુદા જુદી જગ્યા ફરી રહી છે
webdunia
ફિલ્મ એક્ટ્રેસ મુનમુન સેનની દીકરી રિયા તેમની માની રીતે બોલ્ડ અને બિંદાસ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- પતિનો ખુશ રહેવાનો કારણ