Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ક્રિશ્ચિયન લગ્નમાં પ્રિયંકાને જોતા જ નિકની આંખથી નિકળ્યા આંસૂ, ખુલાસો થયું

ક્રિશ્ચિયન લગ્નમાં પ્રિયંકાને જોતા જ નિકની આંખથી નિકળ્યા આંસૂ, ખુલાસો થયું
, ગુરુવાર, 6 ડિસેમ્બર 2018 (14:00 IST)
પ્રિયંકા ચોપડા અને નિક જોનસએ ઉમેદ ભવમાં હિંદુ અને ક્રિશ્ચિયન રીત લગ્ન કર્યા પછી 4 ડિસેમ્બરએ દિલ્હીમાં રિસેપ્શન પાઋટી આપી છે. આ વચ્ચે પ્રિયંજાની ક્રિહશ્ચિયન લગ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યં છે વીડિયોમાં ક્રિશ્ચિયન રીતીથી લગ્નમાં નિકથી સંકળાયેલી એક વત સામે આવી જ્યારે તેમની આંખથીએ આંસૂ નિકળ્યા. 
webdunia
જણાવીએ કે આ વીડિયોમાં નિક ઈમોશનલ નજર આવી રહ્યા છે. વીડિયોમાં પ્રિયંકા ક્રિશ્ચિયન લગ્ન માટે બ્રાઈડસ લુકમાં નિઓક જોનસની તરફ આવી રહી છે નિક પ્રિયંકાને જોતા ભાવુક થઈ જાય છે. તે પ્રિયંકાને જોઈ તેમના આંસૂ રોકી નહી શકતા. વીડિયોમાં સાફ જોવાઈ રહ્યા છે કે કેવી રીતે નિક તેમના આંસૂ પોંછી રહ્યા છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Once upon a fairytale... @nickjonas Link in bio @people

A post shared by Priyanka Chopra (@priyankachopra) on


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લગ્નની જહેરાતના 7 દિવસ પછી રાખીએ દીપકથી તોડ્યું સંબંધ - બોલી તારા ચક્કરમાં