Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હિના ખાનનો સમુદ્ર કાંઠે હૉટ બિકની અવતાર (ફોટા)

હિના ખાનનો સમુદ્ર કાંઠે હૉટ બિકની અવતાર (ફોટા)
, મંગળવાર, 6 નવેમ્બર 2018 (11:49 IST)
એક્સ બિગ બૉસ પ્રતિયોગી અને ટીવી સીરિયલ કસોટી જિંદગીમાં કોમોલિકાની ભૂમિકાથી મશહૂર હિના ખાન આ દિવસો માલદીવમાં રજાઓ ઉજવી રહી છે. હિના સોશિયલ મીડિયા પર તેમની સુંદરતાના ફોટા શેયર કરતી રહે છે. 
webdunia
અત્યારે જ હિનાએ તેમની કેટલીક ફોટા શેયર કરી છે. જેમાં એ પાણીમાં તડકાનો આનંદ લેતી જોવાઈ રહી છે. ફોટામાં હિના ખૂબ હૉટ જોવાઈ રહી છે. 
webdunia
હિનાએ ફોટાની સાથે કેપ્શનમાં લખ્યુ- હા હું વાટર બેબી છું, કારણ કે બધી યાત્રાઓ પાણીમાં મને વહાવી લઈ જાય છે. તમે આ બધુ સાંભળી શકો છો. 
webdunia
ફોટામાં હિના લીલા રંગની મોમોકૉની બિકનીમાં સમુદ્ર કાંઠે નજર આવી રહી છે. હિના આ ફોટામાં અત્યારે સુધી બે લાખથી વધારે લાઈફ આવી ગયા છે. 
webdunia
આ પહેલો અવસર નથી છે જ્યારે હિનાએ તેમની હૉટ ફોટા શેયર કરી હોય. તે પહેલા પણ હિના જૂનમાં ગોવા ટ્રિપના સમયે તેમની ગ્લેમરસ અને બોલ્ડ ફોટા શેયર કરતી સુખિયોમાં રહી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોનોકૉને બિકનીમાં જોવાઈ એશ્વર્યા રાય બચ્ચનનો હોટ અવતાર