Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શાહિદ મીરા એ પહેલીવાર શેયર કરી દીકરા ઝૈનની ફોટા, લાગી રહ્યા છે તૈમૂરના ભાઈ

શાહિદ મીરા એ પહેલીવાર શેયર કરી દીકરા ઝૈનની ફોટા, લાગી રહ્યા છે તૈમૂરના ભાઈ
, રવિવાર, 11 નવેમ્બર 2018 (10:38 IST)
શાહિદ કપૂર અને મીરા રાજપૂત 5 સેપ્ટેમબરને બીજીવાર માતા-પિતા બન્યા. લાંબા સમયથી ફેંસ શાહિદના દીકરા ઝૈનની ફોટા જોવા આતુર હતા. તેમના દીકરાના જન્મના 2 મહીના પછી આખરે પહેલીવાર તેમના ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી છે. 
webdunia
આ ફોટા ઈંટરનેટ પર આવત્તા જ વાયરલ થઈ ગઈ. ફોટામાં ઝૈન ખૂબ ક્યૂટ લાગી રહ્યા છે. તેનો ચેહરો મા મીરા રાજપૂતથી ખૂબ મળી રહ્યું છે. મીરાએ ઝૈનની ફોટા શેયર કરતા કેપ્શન માં લખ્યું હેલ્લો વર્લ્ડ 
webdunia
ઝૈનની આ ફોટા પર ફેંસ ખૂબ કમેંટસ અને લાઈક આવી રહ્યા છે. ફેંસ ઝૈનની તુલના તૈમૂરથી કરી રહ્યા છે. ઝૈનનો જન્મ 5 સેપ્ટેમ્બરે 2018ને થયો. ઝૈન શાહિદના નાના દીકરા છે. તેનાથી પહેલા તેની દીકરી મીશા છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાર્ચ્ડ એકટ્રેસ સુરવીન ચાવલાએ ક્યૂટ અંદાજમાં કર્યા તેમની પ્રેગ્નેંસીનો ખુલાસો