Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભગવાન વિષ્ણુના ચાર મહીના સુધી સૂતા- જાગતાંનો રહસ્ય

ભગવાન વિષ્ણુના ચાર મહીના સુધી સૂતા- જાગતાંનો રહસ્ય
, શુક્રવાર, 16 નવેમ્બર 2018 (17:35 IST)
કહેવાય છે કે ચાર્તુમાસના દિવસી એક જ જગ્યાએ ઠહરવું જોઈએ ,જેમ કે સાધુ સન્યાસી આ દિવસો કોઈ એક નગરમાં કે બસ્તીમાં ઠહેરીને ધર્મ પ્રચારનો કામ કરે છે મનાય છે કે દેવશયની એકાદશીના દીવસે બધા દેવતા ,તેમના અધિપતિ વિષ્ણુ સૂઈ જાય છે. પછી ચાર માસ પછી દેવોત્થાન એકાદશીએ  જાગે છે. આહી  આ અવધિમાં કોઈ લગ્ન કે કોઈ નવો કાર્ય નિર્માણ કે કારોબાર ,શુભ કાર્ય આરંભ નહી થાય .
 
શ્રદ્ધાળુ વિચારે છે કે દેવતા પણ ખરેખર સૂતા છે. પર તે એકાદશીના દિવસે સવારે તડકે જ વિષ્ણુ  અને તેના સહયોગી દેવતાઓનો પૂજન  કર્યા પછી શંખ -ઘંટા ઘડિયાલ બજાવતા લાગે છે. વર્ષા કાળમાં અધિકાંશ સમય સૂર્ય દેવતાઓ વાદળમાં છિપેલા રહે છે. આથી ઋષિયોએ કહ્યું છે કે આ ચાર મહિનામાં વિષ્ણું સૂઈ જાય છે. આ સમયે આહાર-વિહારના બાબતે વિશેષ સાવધાની રાખતા સુધી સીમિત નહી છે. 
 
એમાં ખાસ આનુશાસન પણ છે. એનું ઉદ્દેશ્ય વર્ષાના દિવસોમાં થતા પ્રકૃતિ પરિવર્તનોના કારણે ફેલાતી મોસમી રોગોથી સુરક્ષા પણ છે.પોતાના જીવનમાં સ્વાસ્થ્ય સંતુલનનો ધ્યાન રાખવાની સાથે આ ચાર મહિનાનો સમય સાધુ સંતો માટે પણ ખાસ દાયિત્વો લઈને આવે છે.ફરી-ફરીને ધર્મ અધ્યાત્મની શિક્ષા આપવા ન એલોક કલ્યાણની ગતિવિધિ ચલાવતા સાધુ આ દિવસો એક જ જગ્યાએ રૂકીને સાધના શિક્ષણ કરે છે. 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અક્ષય નવમી - કરો આમાંથી કોઈ એક ઉપાય.. લક્ષ્મી થશે મહેરબાન