Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગંગા દશેરા 12જૂન , આ દિવસે સ્નાનથી 10 પ્રકારના પાપથી મુક્તિ મળે છે

ગંગા દશેરા 12જૂન , આ દિવસે સ્નાનથી 10 પ્રકારના પાપથી મુક્તિ મળે છે
, સોમવાર, 10 જૂન 2019 (14:34 IST)
જ્યેષ્ઠ શુક્લ દશમીના દિવસે રાજા ભગીરથ ગંગાને ધરતી પર લાવ્યા હતા. આ દિવસે ગંગા ધરતી પર પ્રગટ થઈ હતી.પુરાણો મુજબ આ દિવસે ગંગા સ્નાનનો ખાસ મહત્વ હોય છે. સાથે જ આ દિવસે ગંગાની ખાસ પૂજા અર્ચના અને ભગવાન શિવનો જળાભિષેક કરાય છે. ગંગા દશેરા પર દાન અને ઉપવાસનો ખાસ મહત્વ હોય છે. દસ પ્રકારાઅ પાપને દૂર કરવાના કારણે તેને દશેરા કહે છે. આ દસ તરગના પાપ  ત્રણ કાયિક, ચાર વાચિક અને ત્રણ માનસિક પાપ હોય છે. 
આ વર્ષે જ્યેષ્ઠ માસ અધિકમાસ છે. તેથી અધિકમાસની શુક્લપક્ષની દશમી તિથિને ગંગા દશેરા ઉજવાશે. જે વર્ષે અધિકમાસમાં જ ગંગા દશેરા ગણાય છે ન કે શુદ્ધમાસમાં આ દિવસે માણા ગંગાજી કે પાસએ સ્થિત કોઈ પવિત્ર નદીમાં સ્નાન અને પૂજન કરવાની પરંપરા છે. ગંગા સ્નાન કરતા સમયે ૐ નમ: નારાયણ્યૈ દશહરાયૈ ગંગાયૈ નમ: નો જપ કરવું જોઈએ. 
ALSO READ: ગંગા દશેરા 24મે , આ દિવસે સ્નાનથી 10 પ્રકારના પાપથી મુક્તિ મળે છે
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો શા માટે છોકરીઓ પગમાં પહેરીએ છે કાળો દોરો, કિસ્મતથી શું છે તેનો કલેકશન