Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જો બાળકને લાગી જાય નજર

જો બાળકને લાગી જાય નજર
, બુધવાર, 23 ડિસેમ્બર 2015 (00:41 IST)
જો બાળકને લાગી જાય નજર 
 
નજર કેવી રીતે લાગે છે ? નજર કોણ લગાવે છે?  અને નજર કેવી રીતે દૂર કરી શકાય છે. આ એવા સવાલ છે જે 21મી સદીમાં જ અંધવિશ્વાસની રીતે લાગતા હોય પર સદિયોથી અજમાવી રહ્યા છે . જોવાય છે કે જ્યારે નાના બાળકો મોઢે સુધી રડતા રહે હોય તો એમની માતા એने  ચુપ કરવા માટે ઘણા ઉપાય અને પ્રયત્ન કરે છે. એવામાં કોઈ વડીલ મહિલા જો ઘર માં છે તો એ અહીં સમઝાઈશ આપે છે કે બાળકની નજર ઉતારી લીએ . 
 
હવે એ સવાલ આ છે નજર ઉતારે કેવા છે ? એના માટે ઘણી વિધિઓ પ્રચલિત છે પર અહીં કઈક એવ આ ઉપાય આપી રહ્યા છે સહિઓ થી ઘરેલૂ ઉપાય શામેલ કરેલ છે.
આમ તો આધુનિક યુગમાં આ એટલા કારગર  નહી છે પણ લોકો મનને સમજાવવા માટે આ પ્રાચીન ઉપાયો અજમાવે છે. 
 
1. લાલ મરચા , અજમો અને પીળી સરસવને માટીના એક વાસણમાં સળગાવી. પછી એની ધૂપ નજર લાગેલા બાળકને આપો. કોઈ પણ પ્રકારની નજર ઠીક થઈ જાય છે. 
 
2. શનિવારે હનુમાન મંદિરમાં જઈને પ્રેમપૂર્વક હનુમાનજી ની આરાધના કરી એના ખભાથી સિંદૂર લઈને નજર લાગેલા માણસના માથા પર સિંદૂર લગાવવાથી ખરાબ નજરના પ્રભાવ ઓછું થાય છે. 
 
3. મીઠું ,રાઈ , લસણ ડુંગળીના સૂકા છાલટા અને સૂકી મરચા આગ (અંગારા) પર નાખી એ આગને રોગી ઉપરથી સાત વાર ઘુમાવવાથી ખરાબ નજરના દોષ મટી જાય છે. 
 
4. ઘણી વાર અમે જોઈએ છે કે , ભોજનમાં નજર લાગી જાય છે ત્યારે, ભોજનમાંથી થોડા-થોડા એક પાન પર લઈને એના પર ગુલાબ નાખી રસ્તામાં રાખી દો. પછી ભોજન ખાવો. નજર ઉતરી જશે. 
 
5. નજર લાગેલા માણસને પાન ગુલાબની સાત પંખુડિઓ રાખી ખવડાવો. નજર લાગેલા માણસ ઈષ્ટ દેવના નામ લઈને પાન ખાવે. ખરાબ નજરના અસર દૂર થઈ જશે. 
 
6. ખાતા સમયે કોઈ પણ માણસને નજર લાગી શકે છે. એ સમયે આમલીની ત્રણ ડાળીને લઈને આગમાં સળગાવી નજર લાગેઆ માણસના માથા પર  થી સાત વાર ઘુમાવી પાણીમાં બુઝાવી દે છે અને એ પાણીને રોગીને પીવડાવાથી નજરદોષ દૂર થાય છે. 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati